Dr. Prakash Madani

MB.DGO.
Dr. Prakash Madani
Degrees MB.DGO.
Areas of Expertise Gynecologist
Language(s) English / Gujarati / Hindi

* નોર્મલ ડિલિવરી,સિઝેરિયન ડિલિવરી અને વેક્યુમ ડિલિવરી

* પ્રસુતિ સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ અને જોખમી પ્રસુતિના તજજ્ઞ

* સ્ત્રી વંધ્યત્વને લગતી તમામ સમસ્યા.                              

* કુટુંબ નિયોજન માટેની સલાહ અને નળી બંધ કરવાના દૂરબીનના ઓપરેશન,બંધ ગર્ભનળીને ખોલવા માટેના ઓપરેશન.

* ગર્ભનળીમાં ફસાયેલ બાળક માટેની સારવાર અને

* સફેદ પાણી પડવું, પેડુમાં દુઃખાવો થવો તથા માસિકને લગતી તમામ સમસ્યા.

* ગર્ભાશય અને અંડાશયને લગતા તમામ રોગો.

* ગર્ભાશયની કોથળી કાઢવાના ટાંકાવાળા અને ટાંકા વગરના (દુરબીન થી થતા )ઓપરેશન.

* દુરબીનથી થતાં તમામ ઓપરેશન ( અંડાશય ની ગાંઠ કઢાવી,કોથળીની ગાંઠ કઢાવી, તાળવું ખીસી જવું નું ઓપરેશન,એન્ડોમેટ્રિઓસિસ ના ઓપેરશન વગેરે)

* ગર્ભાશયના મુખ, ગર્ભાશય અને અંડાશયના કેન્સરની તપાસ અને માર્ગદર્શન,મેનોપોઝની સમસ્યાની સારવાર.

* પુરુષ વંધ્યત્વની સારવાર.                                    

* સર્વાઇકલ કેન્સર ની વેક્સિન 

What Patients Say About Matthew

Aliquam a augue suscipit, luctus neque purus ipsum neque dolor primis libero at tempus, blandit posuere ligula varius congue cursus porta feugiat