Dr. Mohit Vasoya

MBBS, D.ORTHO
Dr. Mohit Vasoya
Degrees MBBS, D.ORTHO
Areas of Expertise હાડકા તથા સાંધાના રોગોના નિષ્ણાંત
Language(s) English / Gujarati / Hindi

* હાડકા તથા સાંધાના રોગોના નિષ્ણાંત
* તમામ પ્રકારના ફ્રેકચર તથા એકસીડન્ટ કેસની સારવાર.
* દરેક પ્રકારના સાંધાના વા (સંધિવા) નું ચોકકસ નિદાન અને સારવાર.
* કમર, મણકા, તેમજ ગાદિનું (SCIATICA,SLIPPED) નિદાન તથા ઓપરેશનની સુવિધા.
* આધુનિક પધ્ધતિથી થતાં થાપા તથા ઘુંટણના સાંધા બદલવાના ઓપરેશન.
* હાથ, પગના આંગળાની તેમજ સ્નાયુઓની ઇજા માટે અસરકારક ઇલાજ.
* ઘુંટણ તથા ખંભાના તાણીયાની જટીલ સારવાર.
* દરેક જાતના ફ્રેકચર, રમત-ગમતમાં થતી ઇજાઓની સારવાર.
* કોમ્પ્લેક્ષ ટ્રોમાની સારવાર.
* ગોઠણના તાણીયા તથા થાપાના જટીલ ફ્રેકચરની સચોટ સારવાર.
* લાંબા સમયથી થયેલા રસીની રશીયન પધ્ધતિ (ઇલીઝારોવ) દ્રારા સારવાર.
* ICU (ગંભીર રોગની સારવાર વિભાગ).
* જી લેબોરેટરી, મેડીકલ, X-Ray ની સુવિધા.

What Patients Say About Matthew

Aliquam a augue suscipit, luctus neque purus ipsum neque dolor primis libero at tempus, blandit posuere ligula varius congue cursus porta feugiat